Aditya Birla Sun Life PSU Equity Fund

DEAR SIR/Madam,

આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ રૂપિયા ૧૦ થી મળતા યુનિટ ની નવી યોજના લાવી રહ્યું છે

આદિત્ય બિરલા સનલાઇફ પીએસયુ ઇક્વિટી ફંડ

પીએસયુ  થીમ ને અનુસરતી ઓપન એન્ડેડ  ઇક્વિટી સ્કીમ
 
 એનએફઓ અવધિ: 9 ડિસેમ્બર'19 - 23 ડિસેમ્બર 19

 ફંડ મેનેજર: મહેશ પાટીલ / વિનીત માલુ
 બેંચમાર્ક: એસ એન્ડ પી બીએસઈ પીએસયુ ટીઆર ઇન્ડેક્સ

 ફંડનાં લક્ષણ

 મોટા પ્રમાણમાં સેક્ટર-ઓઇલ, ગેસ, પાવર, માઇનીંગ, બી.એફ.એસ.આઇ., સંરક્ષણ અને ઇજનેરી પર ધ્યાન કેન્દ્રિત
 25-30 શેરોમાં રોકાણ.
 🎯 માર્કેટ કેપ બાયસ- (60-70%) લાર્જ કેપ, સ્મોલ અને મિડકેપ (20-30%).

 રોકાણ ફિલોસોફી

ચૂંટેલા સ્ટોક્સ માટે ફીટ બોટમ અપ એપ્રોચ.

 ફ્યુચર ગ્રોથ અને ટકી રહેવાની સંભાવના સાથે હાઇ ડિવિડન્ડ યિલ્ડ જાળવવા હાઈ રીટર્ન ઇક્વિટી અને સસ્ટેનેબલ કેશ ફ્લો સાથે પીએસયુ કંપનીઓ પર આધારિત સ્ટોક સિલેક્શન.

 સરકારનું મિનિમમ 25% હોલ્ડિંગ અથવા સરકાર એકમાત્ર સૌથી મોટો ધારક હોવા સાથે, ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે તેવી કંપનીઓને હોલ્ડ કરવાનું

 આ ફંડ નોન પીએસયુ તકોમાં 20% સુધી લાભ લઈ શકે છે.  

 એબીએસએલ પીએસયુ ઇક્વિટીમાં કેમ રોકાણ કરવું
 -ક્વાસી એકાધિકારિક સ્થિતિ અને કોર સેક્ટરમાં મોટી હાજરી.
 ડીએકડ લો લેવલ પર PSU સ્ટોક વેલ્યુએશન, તેમના લાંબા ગાળાની સરેરાશ કરતા 30% કરતા વધુ નીચા ભાવે PSU શેરો‌ ઉપલબ્ધ છે
 🎯 મોટાભાગના પીએસયુ એ સ્ટ્રોંગ બેલેન્સ શીટવાળી ગુણોવાળી કંપનીઓ છે અને રિરેટ થવાની સંભાવના છે.
 🎯 પીએસયુ કું. ની ઉંચી ડિવિડન્ડ યિલ્ડ ૩% -‌ ૮% સાથે મજબૂત આરઓઇ અને હાઇ કેશ ફ્લો ધરાવે છે, તેની સરખામણીએ ૧.૦૦% -૧.૫૦% ની નિફ્ટી ૫૦ ની યિલ્ડ છે.
 માર્કેટ સહભાગીઓ દ્વારા સંચાલિત આગામી ૩-૫ વર્ષ માટે રોકાણની ચક્રીય તક છે.
 🎯 સરકાર  વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ વેલ્યુએશન રેટિંગ અને સુધારેલી કાર્યક્ષમતાના સંયોજન સાથે મૂલ્યને અનલક કરી શકે છે.

 રોકાણનો ચેક  "એબીએસએલ પીએસયુ ઇક્વિટી ફંડ" ની તરફેણમાં લેવાનો રહેશે

 મિનિમમ.  રોકાણ-રૂ .૫૦૦, લમ્પસમ અને એસઆઈપી બંને માટે, ત્યારબાદ રૂ .૧ ના ગુણાકમા.

 એક્ઝિટ લોડ: 3 મહિનાની અંદર ૦.૫૦%

CONTACT NOW !!!!!

Robin Gohil
9974372131
Share:

Recent Posts

Today's Quotes

“If you don't take care of your money your money won't take care of you.”


Mac Duke The Strategist

Pages